અમેરિકામાં કેટલામાં મળે છે મેગી?, જાણો ભારત કરતા કેટલી વધારે છે કિંમત
ભારતમાં મેગી (Maggi)ની ક્રેઝ કોઈનાથી છૂપો નથી
તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે મેગી ઝડપથી તૈયાર થઈ જાય છે.
આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે અમેરિકામાં મેગીની કિંમત કેટલી છે.
અમેરિકામાં મેગી નૂડલ્સના 70 ગ્રામના પેકેટની કિંમત $14.98 છે.
જો 14.98 ડોલરને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો તે આશરે 1,249 રૂપિયા થાય છે.
જ્યારે ભારતમાં 70 ગ્રામના 4 પેકેટ 55 રૂપિયામાં મળે છે.
એટલે કે 70 ગ્રામ મેગીના 1 પેકેટની કિંમત લગભગ 14 રૂપિયા છે.
આ રીતે અમેરિકામાં મેગીની કિંમત ભારત કરતા 1235 રૂપિયા વધારે છે. જોકે, બંને પીપીપી એક અલગ છે.
56 વર્ષના અરબાઝ ખાન આ મહિને જ કરશે લગ્ન, આવી ગઈ તારીખ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!