આ સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે કૃતિ સેનનનું નામ

Arrow

અભિનેત્રી કૃતિ સેનન આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. કૃતિએ વર્ષ 2014માં ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 

Arrow

કૃતિ સેનન પોતાની સ્ટાઈલ અને લુકના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ એક્ટ્રેસનું નામ બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે.

Arrow

કૃતિ સેનનનું નામ દિવંગત સુશાંતસિંહ રાજપૂત સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેએ સાથે કામ પણ કર્યું હતું અને બાદમાં અલગ થઈ ચૂક્યા હતા.

Arrow

ત્યાર બાદ કૃતિ સેનનનું નામ કાર્તિક આર્યન સાથે પણ જોડાઈ ચૂક્યું હતું. તેમના અફેરની ચર્ચાઓ પણ થવા લાગી હતી. જોકે બંને અલગ થઈ ગયા  હતા.

Arrow

મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો કૃતિ સેનન આ દિવસોમાં સાઉથના સુપર સ્ટાર પ્રભાસને ડેટ કરી રહી છે. આ બંને આદિપુરુષમાં જોવા મળ્યા હતા.

Arrow

કૃતિ સેનન આજે તેમનો જન્મદિવસ ઉજવી રહી છે. અનેક બોલિવૂડના સ્ટાર્સ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

Arrow