કૃતિ સેનન સાથે પહેલા ફેશન શોમાં થયું હતું કાંઈક આવું, ફૂટી ફૂટીને રડી હતી એક્ટ્રેસ
Arrow
@instagram/kritisanon
કૃતિ સેનને એન્જિનિયરિંગના બીજા વર્ષમાં જ મોડલિંગની દુનિયામાં પગ મુકી દી
ધો હતો. શરૂઆત ટીવી જાહેરાતોથી કરી હતી.
Arrow
કૃતિ સેનને 2014માં તેલુગૂ ફિલ્મ '1: નેનોક્કાડીન'થી એક્ટિંગની દુનિયામાં
પગ મુક્યો હતો. તે મહેશ બાબુ સાથે નજરે પડી હતી.
Arrow
કૃતિ સેનને 2014માં 'હીરોપંતી'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં
તેનો હીરો ટાઈગર શ્રોફ હતો.
Arrow
કૃતિએ મિમીથી સરોગેટ મદરના પોતાના કિરદાર માટે 15 કિલો વજન વધાર્યું હતું.
Arrow
કૃતિ સેનન દિલ્હીની રહેવાસી છે અને તેણે ઈલેક્ટ્રોનિક્સ એંડ ટેલીકમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કરી છે.
Arrow
કૃતિએ એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે, પોતાના પહેલા ફેશન શો પછી તે ફૂટી ફ
ૂટીને રડી હતી.
Arrow
તેણે કહ્યું કે, શો લોનમાં હતો, મારો પહેલો શો હતો અને વોક યોગ્ય રીતે ન્હ
ોતી કરી શકી. હું ઘર જતા ઓટોમાં ખુબ રડી હતી.
Arrow
કૃતિ સેનની આવનારી ફિલ્મોમાં ગણપથ ઓર ક્રૂ શામેલ છે. તે ઉપરાંત શાહિદ કપૂર
સાથે પણ એક ફિલ્મ છે.
Arrow
16 વર્ષમાં આટલી બદલાઈ ગઈ 'વિવાહ'માં અમૃતા રાવની બહેન છુટકી, ફોટો જોઈ ચોંકી જશો
- ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!