જાણો કોણ છે અંજીની? બોલ્ડનેસમાં બોલિવૂડ અભિનેત્રીઓ પણ ટક્કર આપનાર અંજનીનો ધવન પરિવાર સાથે છે ગાઢ સંબંધ
Arrow
બોલિવૂડ એક્ટર વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન આ દિવસોમાં તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોઝને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
Arrow
ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશતા પહેલા જ અંજિની ખૂબ ફેમસ થઈ ગઈ છે. જો કે તેની હોટનેસ સામે બી-ટાઉનની મોટી-મોટી સુંદરીઓ પણ નિષ્ફળ રહી છે.
Arrow
તાજેતરમાં, અંજિનીએ લોકોમાં તેનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ શેર કરીને ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.
Arrow
વરુણ ધવનની ભત્રીજી અંજની આ દિવસોમાં તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ઘણી ચર્ચામાં છે.
Arrow
તેણી તેના દરેક લુક સાથે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવે છે . જો કે બોલ્ડનેસની વાત કરીએ તો બોલિવૂડ અભિનેત્રીઓ પણ ટક્કર આપે છે.
Arrow
અજિની ધવને હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તેમ છતાં લોકો તેના દિવાના છે.
Arrow
સ્પીડ મોટર બોટ પર બેસીને અંજિની ધવન તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Arrow
અંજિની ધવનની હોટનેસ જોઈને ફેન્સ પાણી પાણી થયા છે. લોકો તેને જલ્દી બોલિવૂડ ફિલ્મોમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
Arrow
અંજિની ધવન વરુણ ધવનના પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ ધવન અને રાખી ટંડનની દીકરી છે.
Arrow
જાણો ડ્રગ્સ સાથે ઝડપાયેલ સુપરમોડેલ ગીગી હદીદ કોણ છે? બેલ પછી બિકીનીમાં શેર કર્યો ફોટો
Arrow
Next
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!