વિરાટ, પ્રિયંકા, આલિયા અને કેટ, જાણો ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેટલા પૈસા લે છે આ સેલેબ્સ?
ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે ક્રિકેટ... બંને જગ્યાએ પોતાનો જલવો બતાવનારા સેલેબ્સ કરોડોમાં કમાણી કરે છે.
ફિલ્મ તથા ક્રિકેટની સાથે સાથે સેલેબ્સ પોતાના સોશિયલ મીડિયાથી પણ મોટી કમાણી કરે છે.
વિરાટ કોહલી ઈન્ટા પર એક પોસ્ટના 3.5થી 5 કરોડ લે છે. તેને 350 મિલિયન ફોલોઅર્સ છે.
પ્રિયંકા ચોપરા એક ઈન્સ્ટા પોસ્ટના 2 કરોડ લે છે અને તેના 87.7 મિલિયન ફોલોઅર્સ છે.
શ્રદ્ધા કપૂરના 80.8 મિલિયન ફોલોઅર્સ છે તે એક પોસ્ટના 1.5 કરોડ ચાર્જ કરે છે.
આલિયા ભટ્ટ એક ઈન્સ્ટા પોસ્ટ માટે 1.5-2 કરોડ લે છે, તેના 77.4 મિલિયન ફોલોઅર્સ છે.
દીપિકા પાદુકોણના ઈન્સ્ટાગ્રામ પર 74.1 મિલિયન ફોલોઅર્સ છે, તે એક પોસ્ટના 1-2 કરોડ લે છે.
કેટરીનાના પણ ઈન્સ્ટાગ્રામ પર 72.8 મિલિયન ફોલોઅર્સ છે અને તે એક પોસ્ટના 2 કરોડ ચાર્જ કરે છે.
NEXT:
સારા તેંડુલકરનો નવો લૂક જોયો? બ્યૂટીફૂલ તસવીરો વાઈરલ
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા