Kinjal Daveએ શેર કરી ઓસ્ટ્રેલિયાથી સુંદર તસવીરો

Arrow

@Instagram

ગુજરાતી સિંગર કિંજલ દવે હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી.

Arrow

ઓસ્ટ્રેલિયામાં કિજલ દવે પોતાના શોના કામે ગઈ હતી.

Arrow

કિંજલ દવેની ના માત્ર ગુજરાતમાં પણ વિદેશોમાં પણ એટલી જ બોલબાલા છે.

Arrow

તે અવારનવાર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો અને વીડિયો શેર કરે છે.

Arrow

કિંજલના ફેંસ પણ તેની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.

Arrow

ઓસ્ટ્રેલિયામાં કરેલા શોની પણ તેણે તસવીરો અને વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

Arrow