KBC 15માં  દીકરી શ્વેતાની આ હરકત પર ગુસ્સે થયા 'બિગ બી'

Arrow

KBC 15માં અમિતાભ બચ્ચનને દીકરી શ્વેતા ઠપકો આપ્યો હતો

શો દરમિયાન પૌત્ર અગસ્ત્ય અને તેની ટીમ રમતી વખતે લાઈફલાઈનનો ઉપયોગ કરે છે

લાઈફલાઈન દરમિયાન તે શ્વેતાને વીડિયો કોલ કરે છે

વીડિયો કોલ દરમિંયાન શ્વેતાએ અંગ્રેજીમાં જવાબ આપવાનું શરૂ કર્યું

આ વાત પર અમિતાભ બચ્ચને શ્વેતાને ઠપકો આપ્યો હતો

જોકે બાદમાં તેમણે મજાક કરતાં કહ્યું કે, તું મારી દીકરી છે એટલે હું માફ કરું છું

શ્વેતાએ પ્રશ્નનો સાચો જવાબ આપી અગસ્ત્યને મદદ કરી હતી

આ શોમાં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ હાજર હતા

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો