કાર્તિક આર્યનની કરોડોની કાર ઉંદર કોતરી ગયા, રિપેરીંગમાં લાખોનો ખર્ચ આવ્યો
ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2' બ્લોકબસ્ટર થયા બાદ કાર્તિક આર્યનને T-Series માલિકે 4.7 કરોડની મેકલેરન કાર ગિફ્ટ આપી હતી.
ભારતમાં આવનારી આ પહેલી કાર હતી, જેને થોડા સમય કાર્તિક આર્યને ચલાવી. જોકે બાદમાં ગેરેજમાં મૂકી દીધી હતી.
હાલમાં લલ્લનટોપ સાથે વાતચીતમાં કાર્તિકે કહ્યું કે, તેને મેકલેરન કાર ગેરેજમાં પડી-પડી ખરાબ થઈ ગઈ.
મેટ એટલા માટે ખરાબ થઈ ગઈ, કારણ કે ઉંદરોએ તેને કોતરી નાખી. કરોડોની કાર પર કાર્તિકે લાખો ખર્ચ્યા અને તેને રિપેર કરાવી.
જણાવી દઈએ કે કાર્તિકની આ ઓરેન્જ કલરની કારની ફુલ સ્પીડ 326.7 કિમી પ્રતિ કલાક છે. તે 3.1 સેકન્ડમાં 1થી 100KMની સ્પીડ પકડી શકે છે.
9 સેકન્ડમાં આ 200 KM ની ઝડપ સુધી જઈ શકે છે. તેમાં 3 પ્રકારના ડ્રાઈવિંગ મોડ રહે છે.
આ ખૂબ ઓછી વજનની કાર છે. તેનું વજન માત્ર 1530 કિલો છે. કાર્તિકને આ કાર ભૂષણ કુમારે ગિફ્ટ આપી હતી.
સાવધાન! ફોનમાં આ સંકેતો મળે તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે બેટરી
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ