Shahid Kapoorએ Karina અને Deepika અંગે કહી આ વાત, Bloody Daddyનું પ્રમોશન કરી રહ્યો હતો અને...

Arrow

@fb/shahidkapoor

બોલીવુડ સુપરસ્ટાર શાહિદ કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ 'બ્લડી ડેડી'નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે.

Arrow

હાલમાં જ શાહિદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, તે સોશ્યલ મીડિયા પર ભરપૂર વાયરલ થઈ રહ્યું છે.

Arrow

ઈંટરવ્યૂમાં એક સવાલ કરતા એક્ટરે ખુલાસો કર્યો હતો કે તે કો-સ્ટાર્સ કરીના કપૂર અને દીપિકા પાસેથી શું ચોરવા માગે છે.

Arrow

તેણે કહ્યું કે, 'કરીનામાં પોતાની પહેલી ફિલ્મથી જ સુપરસ્ટારની ખુબી હતી, જે તેનામાં ખાસ હતી.'

Arrow

તેણે કહ્યું કે, 'દીપિકાની આંખો, તેના પાસે મોટી, સુંદર, અભિવ્યંજક આંખો છે. આ એક એક્ટર માટે ખરેખરમાં સારું છે.'

Arrow

@fb//DeepikaPadukone

વર્ક ફ્રંટની વાત કરીએ તો શાહિદ હાલમાં વેબ સીરીઝ 'ફર્જી'માં નજરે પડ્યો હતો જે ખુબ વખણાઈ હતી.

Arrow