કરણ જોહરની ફક્ત એક જ મૂવી રહી છે ફ્લોપ,આપી છે આ બ્લોગ બ્લસ્ટર ફિલ્મ
Arrow
કરણ જોહરે કુછ કુછ હોતા હૈ સાથે બ્લોકબ્લસ્ટર ડાયરેકટોરીયલ ડેબ્યૂ કર્યું હતું.
Arrow
ત્યાર બાદ કરણ જોહરે 'કભી ખુશી કભી ગમ' જેવી બ્લોકબ્લસ્ટર ફિલ્મ આપી છે.
Arrow
શાહરૂખ ખાન સાથે જ તેમણે પોતાની ત્રિજી ફિલ્મ 'કભી અલવિદા ન કહેના' બનાવી હતી. તે પણ સુપર હીટ રહી હતી.
Arrow
શાહરૂખ ખાન અને કરણ જોહરની ફિલ્મ માય નેમ ઈઝ ખાન પણ બ્લોગ બ્લસ્ટર સાબિત થઈ હતી.
Arrow
ત્યાર બાદ કરણ જોહરે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર બનાવી. તે પણ સુપર હીટ રહી હતી.
Arrow
કરણ જોહરના કરિયરની એક માત્ર ફિલ્મ બોમ્બે ટોકીઝ ફ્લોપ રહી.
Arrow
ત્યાર બાદ કરણ જોહરે રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને એશ્વર્યા રાય સાથે ' એ દિલ હૈ મુશ્કિલ મે' બનાવી તે પણ હીટ રહી હતી.
Arrow
હવે કરણ જોહરે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' લઈ થિએટર પહોંચ્યા છે.
Arrow
એવું તે શું થયું કે સન્ની દેઓલ રડી પડ્યો? અમીષા પટેલે લૂછ્યા આંસુ
Arrow
Next
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ