કરણ જૌહરે છોડ્યો સાથ, સાઉથ ચલી કપૂર ખાનદાનની આ દીકરી, મોહનલાલ સંગ કરશે ડેબ્યૂ
Arrow
@instagram/shanayakapoor02
બોલીવુડ એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર બે વર્ષથી પોતાના ડેબ્યૂની ર
ાહ જોઈ રહી છે.
Arrow
જોકે દરેક વખતે તેની આશાઓ પર પાણી ફરી જતું જોવા મળ્યું છે.
Arrow
કરણ જૌહરે શનાયા, ગુરફતેહ, પીરજાદા, લક્ષ્ય લાલવાણીને લઈને બેધડક ફિલ્મનું
એનાઉન્સમેન્ટ તો કર્યું પણ ફિલ્મ પર કામ હજુ શરૂ નથી થયું
Arrow
એવામાં શનાયા પણ કદાચ રાહ જોઈ જોઈને કંટાળી છે, તેથી તેણે સાઉથનું પાલવ પકડી લીધું છે.
Arrow
રિપોર્ટ છે કે શનાનાય મલયાલમ ફિલ્મોના સ્ટાર મોહનલાલની ફિલ્મ Vrushabhaથી
ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારી છે.
Arrow
એક્તા કપૂરની આ ફિલ્મ Vrushabhaને કન્નડ ડાયરેક્ટર નંદ કિશોર ડાયરેક્ટ કરવ
ાના છે.
Arrow
આ એક પરિયડ ફિલ્મ હશે જેની કહાની એક પિતા અને પુત્રના સંબંધ અંગે છે.
Arrow
કહેવાઈ રહ્યું છે કે શનાયાનો રોલ ઘણો મહત્વનો હોવા સાથે ઘણો ગ્લેમરસ અને પ
ર્ફોમંસ ઓરિએન્ટેડ હશે.
Arrow
આ ફિલ્મ એક હાઈ ઓક્ટેન એક્શન ડ્રામા છે, જેની કહાની પાસ્ટ અને પ્રેઝેંટના
આસપાસ ફરશે.
Arrow
રશ્મિકાનું તૂટ્યું દિલ! વિજય દેવરકોંડાથી થયું બ્રેકઅપ? લખી Cryptic પોસ્ટ
- ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!