કરણ દેઓલ પત્ની દ્રિશા આચાર્ય સાથે થયો રોમેન્ટિક, લખ્યો આ મેસેજ

Arrow

બોલિવૂડ એક્ટર સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની હજુ પણ ચર્ચા થઈ રહી છે. 18 જૂને તેણે  દ્રિશા આચાર્ય સાથે સાત ફેરા લીધા.

Arrow

આ ભવ્ય લગ્નમાં આખો દેઓલ પરિવાર સામેલ થયો હતો. બોલિવૂડ સ્ટાર્સે પણ કરણ અને દ્રિશાને આશીર્વાદ આપ્યા હતા.

Arrow

લગ્ન બાદ 18 જૂને સાંજે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાર્ટીના કેટલાક અનસીન અને રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

Arrow

તસવીરોમાં કપલ રોમેન્ટિક થયા હતા. કરણે પત્ની દ્રિશાના નામે એક સ્વીટ મેસેજ પણ લખ્યો છે.

Arrow

કરણે કેપ્શનમાં લખ્યું, પ્રેમ, મિત્રતા અને એકતામાં એક સાથે વધવાની સફરની એક સુંદર શરૂઆત. મારા જીવનમાં આવવા બદલ તમારો આભાર..

Arrow

કિરણ દેઓલ અને દિશા આચાર્યના રિસેપ્શનમાં સલમાન ખાન, રણવીર સિંહ, આમિર ખાન સાથે ઘણા. જેમાં  કલાકારોએ પણ ભાગ લીધો હતો.

Arrow

અભિનેતાના કરિયરની વાત કરીએ તો કરણ દેઓલે ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી ડેબ્યૂ કર્યું હતું. હાલમાં જ તે વેબ સિરીઝ 'વેલે'માં જોવા મળ્યો હતો.

Arrow