ડિલિવરીના દોઢ મહિનામાં ફીટ થઈ 'કપિલ શર્મા'ની એક્ટ્રેસ, બિકિનીમાં લગાવી આગ

ધ કપિલ શર્મા શોની એક્ટ્રેસ રોશેલ રાવ હાલમાં જ મમ્મી બની છે. ઓક્ટોબરમાં તેણે બેબી ગર્લને જન્મ આપ્યો.

એક્ટ્રેસ હાલમાં દીકરીનું ધ્યાન રાખવા સાથે પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપી રહી છે.

રોશેલે નવો વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે બીચ વિયરમાં દેખાઈ રહી છે. આ સ્વિમસૂટમાં એક્ટ્રેસનું ફીગર ફિટ દેખાય છે.

એક્ટ્રેસે ઓરેન્જ કલરની બિકિની સાથે મલ્ટી-કલર સરોન્ગ પહેર્યું છે, જેમાં તે સ્ટનિંગ દેખાય છે.

વીડિયો શેર કરીને રોશેલે લખ્યું- બસ એક નવી માતા, જે પોતાની અંદરની નવી વસ્તુને પ્રેમ કરવાનું શીખી રહી છે.

સાથે કેપ્શનમાં રોશેલે લખ્યું- એવી ઘણી નવી માતા છે જે માને છે કે તે બેસ્ટ શેપમાં નથી, પરંતુ બેસ્ટ શેપ જેવું કંઈ નથી હોતું.

માત્ર પરફેક્ટ મોમેન્ટ હોય છે, જ્યારે તમે માનો કે તમે પોતાને કેટલો પ્રેમ કરો છો.

virushkaએ અહીં ઉજવી મેરેજ એનિવર્સરી, જુઓ મસ્તી કરતી વાયરલ તસવીરો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો