મહારાણીના લૂકમાં કંગનાએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટઃ Photos

Arrow

@instagram/kanganaranaut

એક્ટ્રેસ ઘણી વખત રોયલ લૂકમાં દેખાઈ ચુકી છે, પણ હાલમાં તેની નવી તસવીરોએ ચર્ચા જગાવી છે.

Arrow

મહારાણી જેવા એટીટ્યૂડ સાથે તેનો પહેરવેશ અદ્ભૂત નજરે પડતો હતો.

Arrow

કંગનાએ ના માત્ર રોયલ લેંગા ચોળી પણ માથે મુગટ પણ પહેર્યું હતું.

Arrow

કંગનાએ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ સાથે બ્લુ લેંગો પહેર્યો હતો.

Arrow

કંગનાના આ કિલર લૂકે ફેન્સના દિલ ઘાયલ કર્યા છે.

Arrow

લોકોએ તેને હિમાચલની રાણી તો કોઈએ તેને ખરા અર્થમાં મહારાણી કહ્યું છે.

Arrow

પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતા તેણે કેપ્શન પણ લખ્યું છે.

Arrow

તેણે લખ્યું છે કે, તમારા સપનાઓ જે પસંદ કરતા નથી તેઓ તમને પસંદ કરે છે. વિશ્વાસ રાખો અને મારો ઊંચો કુદકો.

Arrow