કંગના રનૌત ફોઈ બની, બતાવ્યો રનૌત ખાનદાનના ચિરાગનો ચહેરો, ખુશીમાં રડી પડી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ગૂડન્યૂઝ શેર કરી છે. તે ફોઈ બની છે. તેની ભાભીએ દીકરાને જન્મ આપ્યો છે.

કંગનાના ભાઈ-ભાભી પેરેન્ટ્સ બનીને ખૂબ ખુશ છે. વર્ષો બાદ રનૌત પરિવારમાં કિલકારી ગુંજી છે.

સમગ્ર પરિવાર નાના મહેમાનના આવવા પર જશ્નમાં ડૂબ્યો છે. આ ખુશીના અવસરે કંગના અને પરિવાર ઈમોશનલ થઈ ગયો.

કંગનાએ નાના રાજકુમારની તસવીર શેર કરીને લખ્યું- આજે આ સૌભાગ્યપૂર્ણ દિવસે પરિવારને સંતાન પ્રાપ્તિ થઈ છે.

મારા ભાઈ અક્ષત રનૌત અને તેની પત્ની રિતુ રનૌતને સૌભાગ્યથી પુત્ર પ્રાપ્તિ થઈ છે. તેનું નામ અશ્વત્થામા રખાયું છે.

7 વર્ષ બાદ Virat Kohliએ કરી બોલિંગ, ઓવરમાં કેટલા રન આપ્યા?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો