ઘરે આવતા પહેલા માં લક્ષ્મી આપે છે આ 5 સંકેત, કંગાળને પણ કરી દે ધનવાન
Arrow
ધનની દેવી માતા લક્ષ્મી જે ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં ક્યારેય રૂપિયાની ખોટ નથી થતી. તે ઘરમાં લોકો હંમેશા માલામાલ રહે છે.
Arrow
શું આપ જાણો છો કે માતા લક્ષ્મી ઘરમાં પધારતા પહેલા 5 સંકેત આપે છે. આ શુભ
સંકેતોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ.
Arrow
હિન્દુ ધર્મમાં શંખને પવિત્ર માનાય છે. સવારે ઉઠતા જ કાનોમાં શંખનો અવાજ સ
ંભળાવાનો અર્થ છે કે માં લક્ષ્મી આપના ઘરે દસ્તક આપવાની છે.
Arrow
ઝાડુમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. સવારે ઘરથી નકળતા જો કોઈ ઝાડું લગાવતું દ
ેખાય તો પણ આ લક્ષ્મીના આવવાનો સંકેત છે.
જો પરિવારના લોકો માંસાહાર-નશાથી દૂર રહેવા લાગે અને તેમને ભૂખ પણ ઓછી લાગે તો આ પણ માતા લક્ષ્મીના પધારવાનો સંકેત છે.
Arrow
ઘુવડ લક્ષ્મીજીનું વાહન છે. ઘુવડનું દેખાવું શુભ સંકેત હોય છે. તેનો મતલબ
હોય છે કે માં લક્ષ્મી પોતાના આગમની સૂચના આપી રહી છે.
Arrow
લક્ષ્મીજીની પૂજા શ્વેત કે ગુલાબી વસ્ત્ર પહેરીને કરવી જોઈએ. લક્ષ્મીને જમ
ણી અને વિષ્ણુજીને ડાબે તથા ગણપતિજીને પણ સ્થાપિત કરો.
Arrow
તેમની પુજાનો ઉત્તમ સમય સાંજ કે મધ્ય રાત્રીનો હોય છે. માતા લક્ષ્મીને ગુલાબી પુષ્પ ખાસ કરીને કમળ ચઢાવું ઉત્તમ રહેશે.
Arrow
Photos from: Unsplash
શું સલમાન ખાનને Ex ગર્લફ્રેન્ડ્સે છોડ્યો? 'ભાઈજાને' બતાવ્યું કોની ભૂલથી થયું બ્રેકઅપ
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ