દેશની યુવતીઓ માટે પ્રેરણારૂપ છે આ મહિલા IPS ઓફિસર, નામ સાંભળીને ધ્રુજી ઉઠે છે ગુનેગારો
IPS અંકિતા શર્માની ઓળખ એક દબંગ અને બહાદુર ઓફિસર તરીકે થાય છે.
અંકિતા શર્મા છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તરમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ (ASP) તરીકે પોસ્ટેડ છે.
અંકિતા શર્માએ તેમનો પ્રારંભિક અભ્યાસ દુર્ગ જિલ્લામાંથી કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી અંકિતા શર્માએ MBA કર્યું
આ પછી તેઓ UPSC પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી ગયા, છ મહિનામાં ઘરે આવી સેલ્ફ સ્ટડી કરી.
અંકિતા શર્માને વર્ષ 2018માં ત્રીજા પ્રયાસમાં સફળતા મળી હતી.
તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 203મો રેન્ક મેળવ્યો અને તેમનું IPS બનવાનું સપનું પૂરું કર્યું.
તેમના પતિ વિવેકાનંદ શુક્લા આર્મીમાં મેજર છે અને હાલમાં મુંબઈમાં પોસ્ટેડ છે.
અંકિતા શર્માને ઘોડેસવારી અને બેડમિન્ટનનો શોખ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ઘોડેસવારીનાં ફોટા શેર કરતા રહે છે
લક્ષદ્વીપના સમુદ્રમાં ફેમસ અક્ટ્રેસે લગાવી ડુબકી, Photos થયા વાયરલ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા