બસ કંડક્ટરની દીકરીથી ઓલિમ્પિક સુધીની 'ગોલ્ડન' સફર, જાણો સાક્ષી મલિકની કહાની

સાક્ષી મલિક ભારતની પ્રથમ મહિલા રેસલર જેણે ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીત્યો

સાક્ષી મહિલા કુસ્તીબાજોની આવનારી પેઢી માટે એક આદર્શ ઉદાહરણ છે

સાક્ષીએ બાળપણથી જ કુસ્તીમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું

2007માં સબ જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યા બાદ કરિયરની શરૂઆત કરી

રિયો ઓલિમ્પિક 2016માં સાક્ષીએ માત્ર 10 સેકન્ડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

ફોર્બ્સે એશિયાના સફળ લોકોની અંડર-30 યાદી એક નામ સાક્ષી મલિકનું પણ છે

સાક્ષી મલિકને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે

સાક્ષી મલિકે 58 ની વેઇટ કેટેગરીમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોપ પાંચ સ્થાન મળવ્યું હતું

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો