આલીશાન જિંદગી જીવે છે Hrithik Roshan, ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ તારીખે જન્મેલા લોકો
બોલિવૂડના હેન્ડસમ હંક ઋતિક રોશન આજે એટલે કે 10 જાન્યુઆરીએ પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
ઋતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
રિપોર્ટ્સ અનુસાર, ઋતિક રોશન કુલ 3000 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
ઋતિક રોશન ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે. અંકશાસ્ત્રનું માનીએ તો 10 તારીખે જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે.
જે લોકોની જન્મ તારીખ 10 હોય છે, તેમનો મૂળાંક નંબર 1 બને છે. નંબર 1ના સ્વામી સૂર્ય દેવ માનવામાં આવે છે.
સૂર્ય સફળતા, સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા આપતો ગ્રહ છે. તેથી મૂળાંક નંબર 1ના લોકો આત્મવિશ્વાસ, હિંમતવાન અને નિડર હોય છે.
તેમની અંદર નેતૃત્વ કરવાની કમાલની ક્ષમતા હોય છે. તેઓ અત્યંત મહેનતું હોય છે.
જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, નંબર 1 ધરાવતા લોકો હિંમત હારતા નથી અને અડગ ઊભા રહે છે.
મૂળાંક નંબર 1 વાળા લોકો સમાજમાં ઘણું નામ અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
લગ્ન પહેલા દુલ્હા-દુલ્હને રમી ફૂટબોલ મેચ, જિમવિયરમાં છવાઈ આમિરની દીકરી
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!