પૈસા, સોનું... પાકિસ્તાનથી કેટલી રકમ લઈને ભારત આવી સીમા હૈદર?
સીમા હૈદર અને સચિનની પ્રેમ કહાણીની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.
સીમા પોતાના ચાર બાળકોને લઈને ભારત આવી છે અને સચિને પણ તેના ચારેય બાળકોને અપનાવી લીધા છે.
બંનેનું કહેવું છે કે, પબજી રમતા રમતા પ્રેમ થઈ ગયો, બંને પહેલા મિત્ર હતા પછી પ્રેમી-પ્રેમિકા બની ગયા.
સીમાના સસરાના કહેવા મુજબ તેણે પાકિસ્તાનમાં તેમનું ઘર વેચી નાખ્યું અને બધો સામાન ભાડાના મકાનમાં ખસેડી નાખ્યો.
સસરા મુજબ, સીમાના પતિએ સાઉદીથી 7 લાખ મોકલ્યા હતા તે પૈસા અને 7 તોલા સોનું લઈને તે ભાગી ગઈ છે.
તો સીમાનું કહેવું છે કે તેણે પતિને સાઉદી મોકલવા સોનું ગીરવે મૂક્યું હતું અને પતિ મોકલતા તે પૈસાથી ઘર ચાલતું હતું.
સીમા મુજબ, તેણે જે ઘર 12 લાખમાં વેચ્યું તે તેનું હતું, પતિનું નહીં. આ પૈસાથી તે અહીં પહોંચી હતી.
NEXT:
જિમમાં કસરત કરતા પડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા! VIDEO
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ