સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2ને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. પહેલા જ દિવસે ફિલ્મે સારી કમાણી કરી છે.
શરૂઆતના અંદાજ મુજબ, સ્ત્રી 2એ પહેલા દિવસે 55 કરોડની કમાણી કરી છે, જે વર્ષની સૌથી મોટી ઓપનર બની છે.
પહેલા દિવસે કમાણીથી અંદાજ થઈ ગયો કે બોક્સ ઓફિસ પર ઘણા મોટા રેકોર્ડ્સ તૂટવાના છે. તો જાણો ફિલ્મની સ્ટારકાસ્ટને કેટલી ફી મળે છે.
ફિલ્મીબીટ મુજબ, સ્ત્રીના હાઈએસ્ટ પેઈડ એક્ટર રાજકુમાર રાવ છે. વિક્કીનું પાત્ર ભજવવા તેને 6 કરોડ મળ્યા છે.
સ્ત્રી પાર્ટ-2માં એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે સારું કામ કર્યું છે. તેની ફી 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
પંકજ ત્રિપાઠીએ રૂદ્ર ભૈયાનું પાત્ર ભજવ્યું છે, રિપોર્ટ મુજબ, તેને સ્ત્રી 2 માટે 3 કરોડ ફી મળી છે.
અપારશક્તિ ખુરાનાએ સુપરનેચરલ હોરર કોમેડી ફિલ્મ માટે 70 લાખ રૂપિયાની ફી મળી છે.
અભિષેક બેનર્જીને ફિલ્મમાં વિક્કીનું પાત્ર ભજવવા માટે 55 લાખ રૂપિયાની ફી મળ્યાની ચર્ચા છે.
ફિલ્મમાં અક્ષય કુમાર, તમન્ના ભાટિયા અને વરુણ ધવને કેમિયો કર્યો છે. ચર્ચા છે તે વરુણને 5 મિનિટ માટે 2 કરોડની ફિ મળી છે.
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા