લેડી ગાગાએ બ્લેક ગાઉન સાથે ગ્લેમરસ સ્ટાઈલમાં ઓસ્કાર 2023માં પ્રવેશ કર્યો હતો

Arrow

સિંગર લેડી ગાગાએ તેના ગ્લેમરસ લુકથી ઓસ્કાર 2023ના રેડ કાર્પેટ પર લાઈમલાઈટ લીધી હતી.

Arrow

ઓસ્કાર 2023 ના રેડ કાર્પેટ પર લેડી ગાગા તેના  આ લૂકમાં    અદભૂત લાગી રહી હતી.

Arrow

ગાયક અને અભિનેત્રીએ સ્મોકી આંખો, લાલ લિપસ્ટિક અને ડાયમંડ નેકલેસ સાથે હોટ લાગી રહી હતી 

Arrow

જોકે, સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ દરમિયાન લેડી ગાગાના લુકએ બધાને ચોંકાવી દીધા હતા.

Arrow

સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ દરમિયાન લેડી ગાગાનો મેકઅપ લુકમાં જોવા મળી હતી

Arrow
વધુ વાંચો