Screenshot 2024 07 12 135930

હાર્દિકે પકડ્યો મિસ્ટ્રી ગર્લનો હાથ, નતાશાને થઈ જલન?

12 July 2024

image
Screenshot 2024 07 12 140009

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.

Screenshot 2024 07 12 140134

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક અને નતાશાના લગ્નમાં તિરાડ પડી રહી છે, જો કે અત્યાર સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ દરમિયાન હાર્દિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ મિસ્ટ્રી ગર્લનું નામ પ્રાચી સોલંકી છે.

Snapinstaapp_video_An_ANJo1DmZd2Fc7Tqj22QLgBAUq5cmHp7-4EMJL9d5INN7wDv3I8l6G9_zNhqMrfB55LsxeewlaqXgqn4iDpLfj

Snapinstaapp_video_An_ANJo1DmZd2Fc7Tqj22QLgBAUq5cmHp7-4EMJL9d5INN7wDv3I8l6G9_zNhqMrfB55LsxeewlaqXgqn4iDpLfj

પ્રાચી સોશિયલ મીડિયા એક ઈન્ફ્યુએન્સર છે અને વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ પણ છે. પ્રાચીએ ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથેના વીડિયો અને ફોટો શેર કર્યા છે.

તેણે કેપ્શનમાં લખ્યું છે કે કૃપા કરીને કોઈ મને પિંચ કરો. આ પછી તે લખે છે કે જ્યારે હું વર્લ્ડ કપના હીરોને મળી હતી.

સોશિયલ મીડિયા પર બંનેના ફોટો જોયા બાદ લોકો મિસ્ટ્રી ગર્લનું નામ પંડ્યા સાથે જોડી રહ્યા છે. આ દરમિયાન નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે.

An-fkvcb1-QwVa8MMDHXXydx-OKOVVfctonYmDUnnYPjXKClv0EtHzT3cvsHTmC-MoyJODJAM3AX5sKIn0VgqHN-

An-fkvcb1-QwVa8MMDHXXydx-OKOVVfctonYmDUnnYPjXKClv0EtHzT3cvsHTmC-MoyJODJAM3AX5sKIn0VgqHN-

બીજી તરફ નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા છે, જેમાં હેડફોન પહેરીને તે ગીત સાંભળતી જોવા મળી રહી હતી. પહેલું સોંગ, Love everything but don’t lose the Lord ગાઈ રહી છે.

An_bHQNp7yvZqkKRP-w4jkbvg9MiNdykZEQhlDpT_KlGFqKgTZFxl6IP59YfISPoOG4FZQvGBsJ6bjdthPhPYivQ

An_bHQNp7yvZqkKRP-w4jkbvg9MiNdykZEQhlDpT_KlGFqKgTZFxl6IP59YfISPoOG4FZQvGBsJ6bjdthPhPYivQ

એક વીડિયોમાં તે Don’t Give Up On Me અને I Need You God સાંભળતી જોવા મળી હતી.

હાર્દિક અને પ્રાચીના ફોટા વાયરલ થયા બાદ લોકો નતાશાની પોસ્ટને તેમની સાથે જોડી રહ્યા છે. હવે બાકીનું સત્ય શું છે તે ફક્ત તેણી જ કહી શકે છે.