ગુજરાતી એક્ટ્રેસ 2 વર્ષના નાના BF સાથે લગ્નના બંધનમાં બંધાઈ

ટીવી એક્ટ્રેસ શ્રેનુ પરિખ અને અક્ષય મ્હાત્રે લગ્નના બંધાઈને એકબીજાના થઈ ગયા.

21 ડિસેમ્બરે બંનેએ પરિવાર અને નિકટના લોકોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન બાદ કપલે ઈન્સ્ટાગ્રામમાં ફોટો શેર કર્યા.

આ ખાસ અવસરે શ્રેનુએ ઓરેન્જ કલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે કોઈ અપ્સરા જેવી લાગતી હતી.

તો અક્ષયે પોતાના લગ્નમાં લાલ રંગની શેરવાની પહેરી હતી. 

શ્રેનુ અને અક્ષય પોતાના દરેક વેડિંગ ફંક્શનને ખાસ બનાવ્યા હતા. જેમાં હલ્દી સેરેમનીમાં સ્કૂટર પર એન્ટ્રી કરી હતી.

શ્રેનુ અને અક્ષયની મુલાકાત 2021માં 'ઘર એક મંદિર'ના સેટ પર થઈ હતી, બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ થઈ ગયો.

34 વર્ષની શ્રેનુ પરીખથી અક્ષય મ્હાત્રે 3 વર્ષ નાનો છે.

બસ કંડક્ટરની દીકરીથી ઓલિમ્પિક સુધીની 'ગોલ્ડન' સફર, જાણો સાક્ષી મલિકની કહાની

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો