વેબ સીરીઝ 'આશ્રમ'ની બબીતાનો આ ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દીવાના

Arrow

@instagram/tridhac

એક્ટ્રેસ ત્રિધા ચૌધરીને વેબ સીરીઝ આશ્રમ દ્વારા એક અલગ જ ઓળખ મળી છે.

Arrow

ત્રિધા ચૌધરીએ આશ્રમ માં બબીતાનું કિરદાર નિભાવ્યું હતું.

Arrow

આ સીરીઝમાં તેની એક્ટીંગ અને લુકને ઘણો પસંદ કરાયો હતો.

Arrow

ત્રિધા સોશ્યલ મીડિયા પર પણ ઘણી એક્ટીવ રહે છે.

Arrow

તે ઘણી વખત પોતાની તસવીરો-વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

Arrow

અહીં તેણે ઈંસ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો અને વીડિયો દર્શાવ્યા છે.

Arrow

હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Arrow

આ વીડિયોમાં ત્રિધા ચૌધરી દરિયા કાંઠે ચિલ કરતી નજરે પડી રહી છે.

Arrow

તમને જણાવીએ કે, ત્રિધાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર 2.7 M ફોલોઅર્સ છે.

Arrow

તેણે પોતાના કરિયરની શરૂઆત 2013માં બંગાળી ફિલ્મ 'મિશૌર રોહોસ્યો' થી કરી હતી.

Arrow