બોલો! બેંકને 56 કરોડ ન ચૂકવનાર સની દેઓલે 60 કરોડની પર્સનલ લોન આપી રાખી છે

'ગદર-2' સ્ટાર સની દેઓલ બેંક ઓફ બરોડાની 56 કરોડની લોન ન ચૂકવી શકતા હાલ ચર્ચામાં છે.

જોકે દેવામાં ડૂબેલા સની દેઓલે ખુદ પોતાના ઘર-પરિવાર અને બિઝનેસને 60 કરોડની પર્સનલ લોન આપેલી છે.

સની દેઓલે 2019ના ચૂંટણી એફિડેવિટમાં લોનની વિગતો આપી છે, સની ગુરદાસપુર સીટથી લોકસભા સદસ્ય છે.

સની દેઓલના એફિડેવિટ મુજબ તેમણે પિતા ધર્મેન્દ્રને 3.62 કરોડ રૂપિયા આપેલા છે.

તેમણે પોતાની કંપની સની સાઉન્ડ્સને 33.50 કરોડ અને વિજયતા ફિલ્મ્સને 11.99 કરોડની લોન આપેલી છે.

સનીની પત્ની પૂજા દેઓલે પણ આ બંને કંપનીઓને 1.91 અને 1.90 કરોડની લોન આપેલી છે.

આ ઉપરાંત સની દેઓલે ગોલ્ટી રોક રિસોર્ટ લિમિટેડને પણ 87.66 લાખની લોન આપેલી છે.

સચિને કોતરાવ્યું સીમાના નામનું Tattoo... આ રીતે પ્રેમ વ્યક્ત કર્યો

આગલી ગેલેરી:

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો