ફિલ્મ 'આદિપુરુષ'ના સ્ક્રીનિંગમાં દેખાયો Kriti Sanonનો દેશી અવતાર, લૂક જોઈ તમે પણ થઈ જશો દીવાના
Arrow
@instagram
બોલિવુડની દમદાર અને સુંદર એક્ટ્રેસ કૃતિ સેનન હાલમાં પોતાની આવનારી ફિલ્મ
ને લઈને ચર્ચામાં છે.
Arrow
તેની અપકમિંગ ફિલ્મ 'આદિપુરુષ' ખુબ જ મોટા બજેટની ફિલ્મ છે.
Arrow
'આદિપુરુષ'ના પ્રમોશનમાં મોટા ભાગે કૃતિ સાડી કે ટ્રેડિશનલ લૂકમાં જ નજરે
પડી છે.
Arrow
એક વાર ફરી કૃતિ સેનન 'આદિપુરુષ'ના સ્ક્રીનિંગમાં નજરે પડી છે.
Arrow
તેનો આ લૂક જોઈને દરેક તેના દીવાના બની ગયા હતા.
Arrow
એક્ટ્રેસ કૃતિ સેનને કેમલ રંગનો લોંગ શૂટ અને પ્રિન્ટેડ સ્ટોલ કેરી કર્યું
હતું.
Arrow
આ લૂકમાં તે બેહદ સુંદર અને એટ્રેક્ટીવ લાગી રહી હતી.
Arrow
ત્યાં, એક્ટ્રેસે પોતાના લૂકને સિંપલ બનાવતા એસેસરીઝમાં ગોલ્ડ નેકપીસ, કડા
અને સ્ટડ એલિગેંટ ઈયરિંગ્સ પહેરી હતી.
Arrow
કૃતિએ આ આઉટફિટ સાથે પોનીટેલ હેરસ્ટાઈલ રાખી હતી.
Arrow
તેણે આ ઉપરાંત ગ્લોઈંગ મેકઅપ સાથે રૂપ નિખાર્યું હતું.
Arrow
બિપોરજોય ચક્રવાત વચ્ચે રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા લોકોની મદદ માટે ઉતાર્યા મેદાનમાં, જુઓ તસવીરો - ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ