IPLમાં 1લી મેએ RCB અને લખનૌની મેચમાં કોહલી અને ગંભીર વચ્ચે બબાલ થઈ હતી.
મેચ બાદ કોહલીની અફઘાનિસ્તાની બોલર નવીન ઉલ હક સાથે તકરાર થઈ, પછી ગંભીર સાથે ઝઘડો.
એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં ગંભીર-કોહલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે.
આ ઝઘડા બાદ કોહલી-ગંભીરના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર બાખડી પડ્યા હતા.
ત્યારે હવે વધુ એક વીડિયો વાઈરલ થયો છે જે ચૈન્નઈ-લખનૌની મેચનો હોવાનું બતાવાઈ રહ્યું છે.
વીડિયોમાં ગંભીર ડ્રેસિંગ રૂમમાં જતા દેખાય છે, ત્યારે જ કેટલાક ફેન્સ તેની સામે 'કોહલી-કોહલી'ના નારા લગાવે છે.
આ સાંભળીને ગંભીર ત્યાં ઊભો રહી જાય છે અને દર્શકો સામે જોવા લાગે છે.
NEXT:
લગ્નની અટકળો વચ્ચે રાઘવ ચઢ્ઢા સાથે પરિણીતિએ જોઈ IPL મેચ, ફેન્સે બૂમો પાડી-પરિણીતિ ભાભી
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!