37 વર્ષની એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે ચોરી છુપી લગ્ન કરી લીધા? એક ભૂલથી ખુલી ગયું સિક્રેટ
કમલ હાસનની દીકરી અને જાણીતી એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાની ફિલ્મી કરિયર સાથે લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
શ્રુતિ હાસન લાંબા સમયથી શાંતનુ હજારિકાને ડેટ કરી રહી છે. બંને એકબીજા સાથે લિવઈન રિલેશનશિપમાં રહે છે.
પરંતુ હવે કપલને લઈને ઓરીએ કંઈક એવું કહી દીધું, જે બાદ શ્રુતિએ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાની ચર્ચા છે.
હકીકતમાં Reddit પર 'આસ્ક મી એનિથિંગ' સેશન રાખ્યું હતું. જેમાં તેને પૂછાયું કે, કોઈ સેલેબ્સે ફોટો માટે એટીટ્યૂડ બતાવ્યો છે?
તેના પર આરોએ શ્રુતિ હાસનનું નામ આપીને કહ્યું- શ્રુતિએ એક ઈવેન્ટમાં તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.
આ બાદ ઓરીએ શાંતનુને શ્રુતિનો બોયફ્રેન્ડ નહીં, પરંતુ પતિ કહીને બોલાવ્યો, જેનાથી શ્રુતિના લગ્નની ચર્ચા થઈ રહી છે.
ઓરીએ કહ્યું- મને ખૂબ ખોટું લાગ્યું, પરંતુ કોઈ ગેરસમજ થઈ હશે, કારણ કે હું શ્રુતિના પતિ સાથે સારું બોન્ડિંગ શેર કરું છું.
આલિયાએ બતાવી લાડલીની પહેલી ઝલક, જુઓ કોના જેવી લાગે છે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ