dal

NRI ગુજરાતી સાથે બીજા લગ્ન કરનારી એક્ટ્રેસ લગ્નના 3 મહિના પછી ફરી હનીમૂન પર ઉપડી

logo
ANI-20230319051711

દલજીત કૌર બીજા લગ્ન બાદ પતિ સાથે જીવન વિતાવી રહી છે. આ બંનેનો રોમાન્સ સોશિયલ મીડિયામાં હોટ ટોપિક રહે છે.

logo
720x1280_3032866-40-photos168682030640

લગ્નના 3 મહિના બાદ હવે એક્ટ્રેસ ફરીથી હનીમૂન પર ગઈ છે, જેમાં તેની પતિ સાથેની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

logo
article-2023513517384763527000

હનીમૂન પર કપલે પોતાની હોટલની સામે જ લિપલોક પણ કર્યું હતું.

logo

પતિ સાથે રોમાન્ટિક વીડિયો શેર કરીને દલજીતે જણાવ્યું કે તે મસાઈ મારાની જે હોટલમાં રોકાઈ છે ત્યાંથી સુંદર નજારો દેખાય છે.

logo

Snapinsta.app_video_10000000_1068698917441217_7538787981202465603_n

Snapinsta.app_video_10000000_1068698917441217_7538787981202465603_n

ff797f3475

તેણે લખ્યું, આ અમારા હનીમૂન 2.0ની શાનદાર શરૂઆત છે. નિખિલ તમારી સાથે દરેક મેમરી સુંદર છે.

logo
Fyku09jWYAEU5W9