Cannes Red Carpet પર Manushi Chhillarએ પહેર્યું હતું હાથ વણાંટનું ગાઉન
Arrow
@instagram
Cannes Film Festival 2023 આ વર્ષે રેડ કાર્પેટ પર સારા અલી ખાન અને માનુષ
ી છિલ્લરે ડેબ્યૂ કર્યું છે
Arrow
સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ Cannes Film Festivalની શરૂઆત થઈ ચુકી છે.
Arrow
આ વર્ષે 76મો Cannes Film Festival મનાવાઈ રહ્યો છે, જે 16મેથી 27મે સુધી
ચાલશે
Arrow
આ ફેલ્ટિવલમાં માનુષીએ વ્હાઈટ હેન્ડમેડ ગાઉન પહેર્યું હોવાની જાણકારી સામે
આવી છે.
Arrow
Cannes ડેબ્યૂ માટે માનુષી 'Fovari' બ્રાન્ડના વ્હાઈટ ગાઉનમાં નજરે પડી હત
ી.
Arrow
આ ગાઉન સાથે ગ્રીન ડાયમંડનો નેકપીસ પણ પહેર્યો હતો અને મિનિમલ મેકઅપ કર્યો
હતો.
Arrow
રેડ કાર્પેટ પર તેનો કોન્ફિડન્સ જોવા લાયક હતો.
Arrow
સોશ્યલ મીડિયા પર આ બ્રાન્ડનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં ડ્રેસને તૈ
યાર થતા બતાવાયો છે.
Arrow
આ ગાઉનને તૈયાર થતા 800 કલાક થયા હતા.
Arrow
માનુષીનો આ ઉપરાંત બીજો લુક પણ સામે આવ્યો હતો. જેમાં તે બેહદ સુંદર લાગતી
હતી.
Arrow
NEXT:
કરોડોની સંપત્તિ ધરાવે છે ભાભીજી ઘર પર હે ના તિવારી જી
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!