બ્રેકઅપ થયું પણ દિલથી અલગ ન થઈ શક્યા, આજે પણ ટચમાં છે બોલિવૂડના આ Ex-કપલ્સ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોજે રોજ સંબંધો બને અને ખરાબ થાય છે. કેટલાક કપલ્સ છૂટા પડ્યા બાદ એકબીજાનું મોઢું નથી જોતા, તો કેટલાક દોસ્ત બની જાય છે.

કન્નડ એક્ટર રક્ષિત શેટ્ટીએ જણાવ્યું કે તે એક્સ મંગેતર રશ્મિકા મંદાનાના ટચમાં છે. સાથે તેણે એક્ટ્રેસની પણ પ્રશંસા કરી છે.

રણબીર અને દીપિકા પાદુકોણ વચ્ચે ખરાબ બ્રેકઅપ બાદ સારી એવી દોસ્તી થઈ છે, બંનેએ ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે.

રણવીર સિંહ અને અનુષ્કા શર્મા પણ એક સમયે રિલેશનમાં હતા. બંને બ્રેકઅપ બાદ અલગ થયા અને હવે તેમની સારી મિત્રતા છે.

કહેવાય છે કે શાહીદ કપૂર અને પ્રિયંકા ચોપરા પણ રિલેશનમાં હતા. જોકે અલગ થયા બાદ પણ પ્રિયંકાના રિસેપ્શનમાં શાહીદ પહોંચ્યો હતો.

સલમાન અને કેટરીના પણ થોડો સમય રિલેશનમાં હતા. જોકે બ્રેકઅપ બાદ બંને દોસ્ત રહ્યા. જલ્દી તેમને 'ટાઈગર 3'માં સાથે જોવાશે.

પતિ રાઘવ ચઢ્ઢાથી 120 ગણી અમીર છે પરિણીતિ ચોપરા, જાણો કેટલી છે કમાણી? 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો