twi 2

50ની ઉંમરે બોલિવૂડ એક્ટ્રેસને પીરિયડ મીસ થયા, હવે પ્રેગ્નેન્સીનો ડર!

image
twi

બોલિવૂડ એક્ટ્રેસ અને લેખિકા ટ્વિંકલ ખન્નાએ એક વિચિત્ર પોસ્ટ શેર કરી છે. ટ્વિંકલ 50 વર્ષની છે, પરંતુ તેને પ્રેગ્નેટ થવાનો ડર સતાવી રહ્યો છે.

twi 1

થયું એમ કે ટ્વિંકલે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના ચહેરાના એક્સપ્રેશન જણાવી રહ્યા છે કે તે ખૂબ શંકામાં અને ડરેલી છે.

twi 5

ટ્વિંકલના હાથમાં ચાનો કપ છે અને તે વિચારી રહી છે કે પીરિયડ મિસ કેમ થયા? તે પ્રેગ્નેટ નથી નથી થઈ ગઈ ને.

'અથવા પછી પોતાના મોનોપોઝ ફેઝમાં આવી ગઈ એટલે પીરિયડ મિસ થયા છે. પાછલા કેટલાક દિવસથી તેના મગજમાં આ વાત ચાલી રહી છે.'

898791_2024_07_20_022647

898791_2024_07_20_022647

ટ્વિંકલે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- 50ની થઈ ગઈ છું. પરંતુ મને ડર છે, શું હું પેરીમેનોપોઝ ક્લબમાં આવી ગઈ છું?

'તમે લોકો પણ પોતાના મેનોપોઝ અનુભવ શેર કરી શકો છો. અથવા જણાવી શકો જ્યારે તમારા પીરિયડ મિસ થાય ત્યારે આવું કંઈ અનુભવ્યું છે?'

ફેન્સ ટ્વિંકલના વીડિયો પર પોસ્ટ કરીને કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે.