પાનની દુકાન પર ચમકી કિસ્મત, આજે કરોડોના માલિક છે ગોવિંદા, આવા આલિશાન ઘરમાં રહે છે
બોલિવૂડ સ્ટાર ગોવિંદા પાસે આજે બધું છે, પરંતુ એક સમયે તે મામાના ઘરે રહેતો હતો.
પરંતુ કિસ્મત ચમકી અને પાનની દુકાન પર ઊભેલા ગોવિંદાને બીઆર ચોપરા કેમ્પના મેનેજરો જોયો અને તેને પહેલો બ્રેક મળ્યો.
પોતાના 3 દાયકાના કરિયરમાં એક્ટરે કરોડોની કમાણી કરી. મુંબઈના જૂહુમાં તે આલિશાન ઘરમાં રહે છે. એક્ટર પાસે 170 કરોડની સંપત્તિ છે.
રિપોર્ટ્સ મુજબ ગોવિંદાના આલિશાન બંગલાની કિંમત 16 કરોડ છે, જેમાં તે પત્ની અને પોતાના બાળકો સાથે રહે છે.
ગોવિંદાનું ઘર અંદરથી સુંદર છે અને માર્બલ ફર્શ સાથે લિવિંગ રૂમના દરેક ખૂણાને સજાવાયો છે.
એક્ટરના ઘરની બાલ્કનીનો એરિયા પણ ખૂબ સ્પેસિયસ છે, તેને ક્લાસી લૂક આપવા વુડન વર્ક કરાયું છે.
ગોવિંદાનના ડુપ્લેક્ષ ઘરની બાલ્કનીથી ગાર્ડન સુધી આખો એરિયા હરિયાળીવાળો છે.
લગ્ન માટે પતિ પત્નીની ઉંમર વચ્ચે કેટલો તફાવત યોગ્ય?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા