આ ભોજપુરી અભિનેત્રીની બોલ્ડ અદાઓ પર વધી ગઈ ગરમીઃ આ શું પહેર્યું!
Arrow
@instagram/namritamalla
ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ ફરી સોશ્યલ મીડિયાને ગરમાવી દીધું છે.
Arrow
નમ્રતાએ હાલમાં જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી
છે.
Arrow
આ તસવીરોમાં તેણે ડીપ નેક ટોપમાં જોઈ ફેન્સ પણ ઘાયલ થઈ ગયા હતા.
Arrow
સોશ્યલ મીડિયા પર હાલ નમ્રતાની આ બોલ્ડ તસવીરોએ ચર્ચા જગાવી છે.
Arrow
નમ્રતાએ પોતાના આ દેખાવમાં ફંકી લૂક આપવા ટ્રાન્સપરન્ટ ગ્લાસીસ પહેર્યા છે
.
Arrow
આ લૂકમાં તેણે મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.
Arrow
આપને જણાવી દઈએ કે ઈંસ્ટાગ્રામ પર નમ્રતાના 1.9M ફોલોઅર્સ છે.
Arrow
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નમ્રતા બોલ્ડ અભિનેત્રીઓમાં ઘણું આગળનું સ્થા
ન ધરાવે છે.
Arrow
તે અવાર નવાર પોતાના હોટ અંદાજથી માહોલ ગરમાવી દેતી હોય છે.
Arrow
તેના શોર્ટ વીડિયોઝની તો ફેન્સ રીતસર રાહ જોતા હોય છે.
Arrow
તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ આવી હોટ તસવીરો અને વીડિયોઝથી ભરેલું છે.
Arrow
NEXT:
મોનાલિસાએ શેર કરી 'જક્કાસ' તસવીરો, ફેન્સ કરી રહ્યા છે જોરદાર પ્રશંસા
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ