કેવી દેખાય છે બિપાશાની 1 વર્ષની દીકરી, ક્યુટનેસ પર ફેન્સ ફિદા, જુઓ તસ્વીર
ક્રિસમસના દિવસે રણબીર કપૂર-આલિયા ભટ્ટે તેમની પુત્રી રાહાનો ચહેરો બતાવીને ફેન્સને ટ્રીટ આપી. થોડા સમય બાદ બિપાશા બાસુએ પણ ફેન્સને સરપ્રાઈઝ આપી.
બિપાશાએ ક્રિસમસના ખાસ દિવસે દીકરીનો ફેસ રિવીલ કર્યો. જોકે, અભિનેત્રી 6 મહિના પહેલાથી સતત દેવીની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે
ફોટામાં દેવીનો સાઈડ લુક જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. બિપાશાની દીકરી દેવી એક વર્ષની થઈ ચૂકી છે.
દેવીની આ ઝલક જોઈને ફેન્સનું કહેવું છે કે, તે એકદમ કરણ પર ગઈ છે.
બિપાશાની ફ્રેન્ડ અને અભિનેત્રી આરતી સિંહે દેવીને પ્રિન્સેસ કહી છે. ફેન્સે હાર્ટ અને ફાયર ઈમોજી પોસ્ટ કર્યા છે.
યુઝર્સે પપ્પાની કોપી, ક્યૂટી, બાર્બી ડોલ જેવી કોમેન્ટ્સ લખી છે. તસવીરમાં દેવીને રેડ ફ્રોકમાં જોઈ શકાય છે.
દેવીની ક્યૂટનેસ અને માસુમિયતના લોકો દિવાના થઈ ગયા છે.
બિપાશાની દીકરી 1 વર્ષની થઈ ગઈ છે. દેવીનો જન્મ ગયા વર્ષે 12 નવેમ્બરે થયો હતો.
અનુપમાને સૌથી વધુ તો બાપુજીને સૌથી ઓછી, જાણો 'અનુપમા'ના પાત્રોને કેટલી ફી મળે છે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ