હાર્ટ એટેક બાદ સુસ્મિતા સેને પોતે કર્યો હતો તબીબોને કોલ, ભાભી ચારુ અસોપ
ાનો ખુલાસો
Arrow
@instagram/asopacharu
@instagram/sushmitasen47
આ વર્ષે માર્ચમાં હાર્ટ એટેક અંગે કહીને સુસ્મિતા સેને ફિલ્મ ઈંડસ્ટ્રીને
ચોંકાવી દીધી હતી.
Arrow
ઈન્ટરવ્યૂમાં, તેની ભાભી ચારુ અસોપાએ ખુલાસો કર્યો કે સુસ્મિતાએ એટેક અંગે
પોતાના પરિવારને કહેતા પહેલા પોતે તબીબોને કોલ કર્યો હતો.
Arrow
હાર્ટ એટેકના સમયે સુસ્મિતા સેન જયપુરમાં વેબ સીરીઝ 'આર્યા-3'નું શૂટિંગ ક
રી રહી હતી.
Arrow
ચારુએ ઈટાઈમ્સને કહ્યું હતું કે, આ અંગે પરિવારમાં કોઈને ખબર ન્હોતી.
Arrow
'તેનું કારણ, મને લાગે છે કે દીદીએ તે અંગે કોઈને કશું જ કહ્યું ન્હોતું.'
Arrow
ચારુએ કહ્યું જ્યારે આ થયું તો તે જયપુરમાં હતી અને તે પહેલા તે કોઈને કશુ
ં કહેતી, તેમણે પોતે તબીબોને કોલ કરી દીધા.
Arrow
ચારુએ કહ્યું, જ્યારે મને આ અંગે ખબર પડી તો મેં પોતાની સાસુને ફોન કર્યો
હતો.
Arrow
'તેમણે મને કહ્યું કે હવે સુસ્મિતાને સારું છે. કોઈને આ અંગે વિચાર પણ ન્હ
ોતો આવ્યો, બધા ચોંકી ગયા હતા.'
Arrow
સુસ્મિતાના ફેન્સ તેની હાર્ટ એટેકની ખબર સાંભળીને ઘણા જ ચિંતામાં સરી પડ્યા હતા. જોકે હવે તેને ખુબ સારું છે.
Arrow
NEXT:
પ્રભાસ લગ્ન ની તૈયારી કરી રહ્યો છે? તિરુપતિમાં સાત ફેરા લેશે, જાણો કોણ છે કન્યા
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ