અનુપમાની કાવ્યએ કરાવ્યું ફોટોશૂટ, પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું
Arrow
મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્માની સુંદરતા સતત ચર્ચામાં રહે છે, તેમની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે
Arrow
અભિનેત્રી મદાલસા શર્મા નાના પડદાના લોકપ્રિય શો અનુપમામાં કાવ્યાની ભૂમિકા માટે જાણીતી છે, તે સોશિયલ મીડિયા પર પણ તબાહી મચાવી રહી છે.
Arrow
એક્ટ્રેસ મદાલસા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
Arrow
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરોમાં મદાલસા શર્મા સ્ટાઇલિશ ગોલ્ડ અને સિલ્વર આઉટફિટમાં તેના કિલર મૂવ્સને ફ્લોન્ટ કરી રહી છે
Arrow
અભિનેત્રી મદાલસા શર્મા હળવા મેકઅપ અને હેર સ્ટાઈલથઈ ખૂબ જ સુંદર લાગી રહી છે.
Arrow
મદાલસા શર્મા પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સના હોશ ઉડાવતી રહે છે.
Arrow
અભિનેત્રી મદાલસા શર્મા પોતાના આ આઉટફિટમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
Arrow
મદાલસા શર્માની તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે અભિનેત્રીની તસવીરો પર હાર્ટ એન્ડ ફાયર ઇમોજીનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.
Arrow
અભિનેત્રી મદાલસા ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા બોલિવૂડ સહિત સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે.
Arrow
'લસ્ટ સ્ટોરીઝ 2' ફેમ મૃણાલ ઠાકુરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બોલ્ડ લૂકની તસવીરો થઈ વાયરલ
Arrow
Next
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા