'અનુપમા'ની એક્ટ્રેસ અચાનક શોમાંથી શા માટે બહાર થઈ ગઈ? હવે જણાવ્યું કારણ
ટીવી એક્ટ્રેસ અનેરી વજાનીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે એક્ટ્રેસનું નવું સોન્ગ 'શહર મેં બેવફા' રિલીઝ થઈ ગયું છે.
અનેરીએ 'અનુપમા' શોમાં માલવિકાનું પાત્ર ભજવીને ફેન્સનું દિલ જીતી લીધું હતું.
સીરિયરમાં સારી એક્ટિંગ છતા તેનો રોલ ટૂંકો કરીને અધવચ્ચે જ ખતમ કરી દેવામાં આવ્યો હતો.
હવે એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં આ શો છોડવા પાછળનું કારણ જણાવ્યું છે.
એક્ટ્રેસ મુજબ, શોમાં તેનો રોલ ખતમ થઈ ગયો હતો. તેને જેટલું એક્ટ કરવાનું હતું તે કરી દીધું હતું.
અનેરી કહે છે, તેને શો છોડવાનું કોઈ દુઃખ નથી. તેને તેના રોલ માટે યાદ કરવામાં આવે છે.
એક્ટ્રેસે એમ પણ કહ્યું કે, ફ્રેશ રહેવા માટે તે કામમાંથી બ્રેક લેતી રહે છે, તે જીંદગીને લઈને વધુ તણાવ નતી લેતી.
NEXT:
21 વર્ષ મોટા 'નાના' સાથે એક્ટ્રેસે બોલ્ડ સીન આપ્યા હતા, વિવાદ થતા બોલી- હું નહોતી, એ તો...
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ