'ફિર હેરા ફેરી'માં 'બાબૂ ભૈયા' પાસે કેળુ માગતી આ ક્યૂટ બાળકી હવે લાગે છે કાંઈક આવી, ઓળખવી મુશ્કેલ

logo
Arrow

'ફિર હેરા ફેરી' ફિલ્મનો આ સિન તો તમને યાદ હશે જેમાં બાળકી બાબૂ ભૈયા પાસે કેળુ માગે છે.

logo
Arrow

આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, પરેશ રાવલ અને અક્ષય કુમારના કામે લોકોનું દિલ જીતી લીધું હતું.

logo
Arrow
hera pheri actress tara rup mpu

તસવીરમાં દેખાતી આ ચાઈલ્ડ એક્ટ્રેસ કોઈ બીજી નહીં તારા રમ પમમાં રાની મુખર્જીની દીકરી બનેલી અંજલિના ઈદનાની છે.

logo
Arrow

અંજલિના આજે ખુબ જ સુંદર અને સ્ટાઈલિસ એક્ટ્રેસ છે.

logo

તેને આજે જોઈને ફેંસ પણ પહેલા તો ઓળખી ના શકે તેવો લૂક જોવા મળે છે.

logo
Arrow

અંજલિના સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટીવ છે અને તે આજે પણ એટલી જ ક્યૂટ લાગે છે.

logo
Arrow

તે પોતાના ઈન્ડિયન અને વેસ્ટર્ન લૂકની તસવીરો શેર કરતી રહે છે.

logo
Arrow

તેણે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે

logo
Arrow

એક્ટ્રેસ તેની હાલની તસવીરો શેર કરે છે અને ફેન્સ પોતાનું દિલ હારી બેસે છે.

logo
Arrow

આપને જણાવીએ કે, અંજલિનાનો જન્મ 30 ઓક્ટોબર 1997માં થયો હતો.

logo
Arrow