ananyaadityaairportsept1 (1)_e

ગોવામાં 13 વર્ષ મોટા એક્ટર સાથે અનન્યા પાંડેનો રોમાન્સ, હોલિડે બાદ એરપોર્ટ પર સાથે દેખાયા

logo
ananya-panday-aditya-roy-kapur

એક્ટર આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના અફેરની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. બંને લિસ્બનમાં સાથે જોવા મળ્યા હતા.

logo
adityaroykapur61689316060

જુલાઈમાં બંને લિસ્બનમાં સાથે ફરતા અને રોમાન્ટિક સમય પસાર કરતા જોવા મળ્યા હતા.

logo
ana 1

ત્યારે હવે ગોવામાં રજાઓ માણવા ગયેલા અનન્યા અને આદિત્યનો એરપોર્ટથી વીડિયો સામે આવ્યો છે.

logo
an 2

ગોવા એરપોર્ટથી પર બંને એક ગાડીમાંથી ઉતર્યા અને મુંબઈ પહોંચતા અલગ અલગ ચાલતા જોવા મળ્યા હતા.

logo
ANI-20230901114526

બંને વચ્ચે ઉંમરમાં 13 વર્ષનું અંતર છે આ કારણે ટ્રોલનો પણ બંનેને સામનો કરવો પડી રહ્યો છે.

logo

રિલેશનશિપમાં 51 વર્ષની એક્ટ્રેસ! બે બાળકોની માતા, રોમેંટિક ફોટોઝે ખેંચ્યું બધાનું ધ્યાન 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો