અનંત અંબાણીની 'નૈની'એ જણાવ્યું બાળપણનું સિક્રેટ, જે કોઈને નહોતી ખબર!
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ ખૂબ જ ધામધૂમથી થયા હતા.
લગ્નની ચર્ચા દેશ-વિદેશ સુધી થઈ. લગ્ન બાદ અનંત-રાધિકા જામનગરમાં પણ ગયા હતા.
અનંતના લગ્ન બાદ તેની નૈનીએ એક ઈન્ટરવ્યૂ આપ્યો, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
અનંત જ્યારે નાનો હતો, ત્યારે તેની નૈની લલિતા ડિસિલ્વા હતી. આ તે જ નૈની છે જે સૈફ-કરીનાના દીકરા તૈમૂર અને જહાંગીરની પણ નૈની છે.
લલિતા, પીડિયાટ્રિશિયન છે અને ઘણા વર્ષો સુધી અનંતની નૈની રહી હતી.
લલિતાને ઈન્ટરવ્યૂ દરમિયાન પૂછાયું કે, 'તમે અમને અનંતનું એવું સિક્રેટ જણાવો કે કોઈને ખબર ન હોય અને ઈન્ટરનેટ પર પણ ન હોય.'
આ સવાલના જવાબમાં લલિતાએ કહ્યું, 'અનંતની હંમેશા એક માંગ રહેતી. તેને મટિરિયલિસ્ટિક ગિફ્ટ નહોતા જોઈતા.'
'તે હંમેશા બોલતો કે મને પૈસા આપી દો, હું તેનાથી પ્રાણી ખરીદીશ અને તેને સુરક્ષિત રાખીશ.'
'ભારત જ નહીં ઈન્ટરનેશનલ ટ્રિપ દરમિયાન પણ જો કોઈ તેને પૂછે કે તને શું જોઈએ? ત્યારે તે પ્રાણીઓ સંબંધિત વસ્તુ જ ખરીદતો હતો.'
હાર્દિક સાથેના અફેરની ચર્ચા વચ્ચે અનન્યાનો વીડિયો થયો વાયરલ
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ