ફ્રેન્ડ સાથે ઈન્ટીમેટ સીનથી ગભરાયો એક્ટર, હીરોઈનના પતિએ જ વધાર્યો ઉત્સાહ
એક્ટ્રેસ અમૃતા સુભાષને સીરિઝ લસ્ટ સ્ટોરીઝ-2માં બોલ્ડ પાત્ર ભજવતા જોઈ હશે. તેણે સીરિઝમાં ઈન્ટીમેટ સીન આપ્યા હતા.
નેટફ્લિક્સ એક્ટર્સ રાઉન્ડટેબલમાં અમૃતાએ મોટો ખુલાસો કર્યો છે.
અમૃતાએ પોતાના કો-સ્ટાર અને રિયલ લાઈફ બેસ્ટ ફ્રેન્ડ શ્રીકાંત યાદવ સાથે બેડરૂમ સીન આપ્યા હતા. જેમાં તે નોકરાણીનું પાત્ર ભજવતી હતી.
સીરિઝમાં અમૃતા મકાન માલિકની ગેરહાજરીમાં પતિને બોલાવીને ઈન્ટીમેટ થતી અને એક દિવસે તે પકડાઈ જાય છે.
અમૃતાએ ઈન્ટીમેટ સીનના શૂટ પર કહ્યું- મેં સ્ક્રિપ્ટ વાંચી તેમાં ઘણા ઈન્ટીમેટ સીન હતા.પછી મેં કોંકણા પાસે થોડો સમય માગ્યો.
ઈન્ટીમેટ સીનના શૂટ વખતે અમૃતા અને તેનો કો-સ્ટાર શ્રીકાંત બને નર્વસ હતા.
અમૃતાએ કહ્યું- મારે શ્રીકાંત સાથે વાત કરવી હતી. શ્રીકાંતે કહ્યું- હું તારી સાથે આ નહીં કરી શકું. અમે બંને ઘણા વર્ષોથી મિત્રો છીએ.
મારા પતિ પણ શ્રીકાંતના મિત્ર છે. તે પણ એક્ટર છે. મારા પતિએ શ્રીકાંતને ઈન્ટીમેટ સીન કરવા મનાવ્યો અને કહ્યું- તું આ સારી રીતે કરી લઈશ.
લગ્ન પહેલા સેફ સાથે ઈન્ટીમેટ સીન આપ્યા, કરીનાએ કહ્યું- અમે પહેલાથી જ...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!