95159307

જયા સાથે લગ્ન પહેલા અમિતાભે રાખી હતી આ શરત, કહ્યું હતું- મને એવી પત્ની જોઈએ જે...

logo
bibg 1

મહાનાયક અમિતાભ બચ્ચન 81 વર્ષના થઈ ગયા છે. દેશભરના લોકો તેમને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

logo
bigb2_1

જયા બચ્ચને પૌત્રી નવ્યાના પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે અમિતાભ સાથે લગ્ન પહેલા ઓક્ટોબરમાં થવાના હતા.

logo
tumblr_70fb0d3ca9730636c0e69a144eb061fe_ef12364b_1280

પરંતુ બાદમાં તેમણે વેડિંગ ડેટથી પહેલા જૂન મહિનામાં જ લગ્ન કરી લીધા, કારણ કે પરિવાર તેમને લગ્ન પહેલા વેકેશન પર જવાની મંજૂરી ન આપેત.

logo
Amitabh-Bachchan-had-a-condition-while-marrying-Jaya-Bachchan

જયાએ એ પણ જણાવ્યું કે લગ્ન પહેલા અમિતાભે તેમની સમક્ષ એક શરત રાખી હતી.

logo
article-201961538465331613000

એક્ટ્રેસે કહ્યું-તેમણે મને કહ્યું કે તેમને એવી પત્ની જોઈએ, જે 9થી 5 સુધી કામ કરતી રહે. કામ કરો, પણ રોજ નહીં.

logo
amitabhbachchanjayabachchan41685775733

'સાચો પ્રોજેક્ટ પસંદ કરો અને સાચા લોકો સાથે કામ કરો.'

logo

હમાસને સપોર્ટ કરવું ભારે પડ્યું, પોર્ન સ્ટાર મિયા ખલીફાને મળી મોટી સજા 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો