વહુ ઐશ્વર્યા માટે અમિતાભ બચ્ચન શીખ્યા નવી વસ્તુ- કહ્યું, ઘરે જઈને...
અમિતાભ બચ્ચન ઐશ્વર્યા સાથે ખાસ બોન્ડ ધરાવે છે. તે પ્રેસ કોન્ફરન્સ હોય કે કૌન બનેગા કરોડપતિ વહુનો ઉલ્લેખ કરે છે.
હાલમાં 'કૌન બનેગા કરોડપતિ 15'માં તેમણે ઐશ્વર્યા માટે બે ખાસ શબ્દો શીખ્યા હતા.
બિગ બી શોની શરૂઆત પ્રતિષ્ઠા શેટ્ટી સાથે કરે છે, આ પહેલા પ્રતિષ્ઠાના પિતા તેને તુલૂ ભાષામાં શુભકામના આપે છે.
તેઓ દીકરીને 'કુદ્રે' કહે છે, તુલૂ ભાષામાં મતલબ 'ઘોડો' થાય છે, પ્રતિષ્ઠા બિગ બીને કહે છે તેના પિતા તેને 'કુદ્રે' અને 'કટ્ટે' કહીને બોલાવે છે.
આ સાંભળીને બિગ બી કહે છે, ઐશ્વર્યા પણ તુલૂથી છે, આજે મેં તુલૂના બે શબ્દો શીખી લીધા છે.
અમિતાભ કહે છે, આ તુલૂ ભાષા છે ને. તમારો આભાર, આજે ઘરે જઈને હું પણ બે શબ્દો બોલી શકીશ.
50 વર્ષની મલાઈકાએ લીધી શોલ્ડર મસાજ, ટ્રોલર્સ બોલ્યા- અર્જુન નારાજ થઈ જશે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!