Ambika Raina: ફૌજીની દીકરીએ IAS બનવા માટે છોડ્યું Switzerland, UPSCમાં મળ્યો 164મો રેન્ક
અંબિકા રૈનાનો જન્મ જન્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો. તેમના પિતા આર્મીમાં મેજર જનરલ છે.
પિતાની બદલીને કારણે તેમણે દેશના વિવિધ રાજ્યોમાં રહીને શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, તેમના માતા-પિતાએ હંમેશા તેમના દરેક નિર્ણયમાં સપોર્ટ કર્યો છે.
અંબિકા રૈનાએ અમદાવાદની CEPT યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
2020માં ગ્રેજ્યુએશન પૂર્ણ કરતા પહેલા જ તેમને સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ ખાતે આવેલી એક કંપનીમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળી હતી.
ત્યાંની કેટલીક કંપનીઓમાંથી ગ્રેજ્યુએશન પછી નોકરીની ઓફર પણ આવી હતી. પરંતુ તેમણે દેશ માટે કંઈક કરવાનું વિચાર્યું.
અંબિકા રૈના માટે વિદેશથી ભારત પરત આવીને તૈયારી કરવાનો નિર્ણય સરળ નહોતો. તેઓ તેમના લક્ષ્યને લઈને સ્પષ્ટ હતા.
તેઓ 2 વખત નિષ્ફળતા મળવા છતાં તેમણે હિંમત હાર્યા વગર તૈયારી ચાલું રાખી.
વર્ષ 2022માં તેમણે ત્રીજા પ્રયાસમાં UPSCમાં 164મો રેન્ક મેળવ્યો.
રામ મંદિરના ઉદ્ધાટન પહેલા યુવાઓમાં ટેટૂ દોરાવવાનો જબરદસ્ત ક્રેઝ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ