આલિયાએ બતાવી લાડલીની પહેલી ઝલક, જુઓ કોના જેવી લાગે છે

ક્રિસમસના દિવસે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ચાહકોને આપી ખાસ સરપ્રાઈઝ

આ ખાસ અવસર પર તેમણે પહેલીવાર દીકરી રાહાનો ચહેરો રિવિલ કર્યો છે

તેના વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે

રાહાની તસવીર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે

બંનેએ કેમેરા સામે પોતાની લાડલી સાથે પોઝ આપ્યો

ફોટોઝમાં આલિયા પ્રિન્ટેડ ફ્લાવર શોર્ટ ડ્રેસમાં જોવા મળી  

રણબીર બ્લેક જીન્સ અને ડેનિમ જેકેટમાં જોવા મળ્યો

ક્યૂટ રાહાની વાત કરીએ તો તે સફેદ ડ્રેસમાં એકદમ પરી જેવી દેખાઈ રહી છે

વરરાજા છે MLA વહુ  IAS ઓફિસર, જુઓ 'શાહી' લગ્નની સુંદર તસવીર

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો