આલિયા ભટ્ટ પાસે છે કરોડોની સંપત્તિ, અભ્યાસ જાણી ચૌકી જશો

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લઈ સતત ચર્ચામાં છે.

Arrow

આલિયા ભટ્ટ બૉલીવૂડમાં ખૂબ મોટું નામ બનવી ચુકી છે. પરંતું તેનો અભ્યાસ ખૂબ ઓછો છે.  

Arrow

આલિયાએ 12મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. પરંતું તેની નેટવર્થ જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો

Arrow

આલિયા ભટ્ટ 299 કરોડની સંપત્તિની માલિકી ધરાવે છે. સાથે ઇન્ટરનેશનલ બ્રાન્ડ ગુચીની બ્રાન્ડ એમ્બેસેડર છે.  

Arrow

એક્ટ્રેસ આલિયા ભટ્ટ  ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભ્ળ્યા બાદ કોઇ ફિલ્મ કરવાનો નિર્ણય લે છે.

Arrow

 તેણે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે 20 કરોડ રૂપિયા ફી લીધી હતી.  

Arrow

આ સિવાય તે સોશિયલ મીડિયા પર એક જાહેરાત પોસ્ટ દીઠ 85 લાખથી 1 કરોડની કમાણી કરે છે.  

Arrow

આલિયાના લંડનના ઘરની કિંમત ભારતીય ચલણમાં 37 કરોડ છે.આલિયા ભટ્ટ આજે ઇન્ટરનેશનલ બ્રાન્ડ ગુચીની બ્રાન્ડ એમ્બેસેડર છે.

Arrow

આલિયાની પોતાની ઘણી બ્રાન્ડ અને પ્રોડક્શન હાઉસ છે. તેમની અંદાજિત વેલ્યુએશન આશરે રૂ. 150 કરોડ છે.

Arrow

બીજી તરફ અભિનેત્રીના ભણતરની વાત કરીએ તો આલિયાએ 12મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો.

Arrow