ઈશા અંબાણીના સાથે મળીને કરોડોનો બિઝનેસ કરશે આલિયા, સામે આવી વિગતો
Arrow
આલિયા ભટ્ટે 3 વર્ષ પહેલા પોતાને ક્લોદિંગ બ્રેંડ શરૂ કરી હતી. નામ હતું E
D-a-mamma. જે અંતર્ગત બાળકોના કપડા તે ડિઝાઈન કરતી હતી.
Arrow
હવે આ બ્રાંડમાં ઈશા અંબાણી પણ પાર્ટનર થઈ ચુકી છે. આલિયા અને ઈશા મળીને આ
બ્રાંડને આગળ વધારવાની છે.
Arrow
આલિયાએ ઈશા સંગ ફોટો શેર કરીને આ જોઈન્ટ વેંચરની જાહેરાત કરી છે. આલિયાએ એ
ક પોસ્ટ પણ લખી છે.
Arrow
આલિયાએ લખ્યું- પર્સનલ નોટ પર જો હું કહું તો અમે બંને માતાઓ એક સાથે આવ્ય
ા છીએ તે પણ એક સ્પેશ્યલ વાત છે.
Arrow
થોડા મહિના પહેલા જ જાણકારી આવી હતી કે આલિયા અને ઈશા વચ્ચે 300 કરોડની ડી
લ થઈ છે.
Arrow
રિલાયંસ બ્રાંડ બાળકોના કપડાની માર્કેટિંગમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તે
વામાં આલિયાના બ્રાંડ સાથેની ભાગીદારી કરવી ઈશા માટે ફાયદામાં રહેવાની છે.
Arrow
ED-a-mamma બ્રાંડ Eternalia Creative અને Merchandising કંપની છે. આલિયા
તેની ડાયરેક્ટર છે.
Arrow
આલિયાએ આ બ્રાંડને વર્ષ 2019માં શરૂ કરી હતી. પણ ઓનલાઈ તેનું વેચાણ વર્ષ 2
020માં શરૂ થઈ શક્યું હતું.
Arrow
પ્રિયંકા ચોપરાની જેઠાણીનું તૂટ્યું ઘર, લગ્નના 4 વર્ષ પછી અલગ થયા સોફી-જો જોનાસ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!