પાર્ટી પછી અકાંક્ષા દુબે ખાતી હતી લથડિયા, હોટલના રૂમમાં આવ્યો શખ્સ

Arrow

અકાંક્ષાના મૃત્યુ પછી એક પછી એક ચોંકાવનારી બાબતો સામે આવી છે

Arrow

અકાંક્ષા સોશ્યલ મીડિયા પર ઘણી ફેમસ, અહીં તેણે પોસ્ટ કરેલી તસવીરો-વીડિયો દર્શાવ્યા છે

Arrow

1.8m ફોલોઅર્સ છે અકાંક્ષાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર

Arrow

અકાંક્ષાની માતાએ પુત્રીના મોતને કાવતરું ગણાવતા સમર સિંહ અને તેના ભાઈ સામે હત્યાનો આરોપ લગાવ્યો

Arrow

અકાંક્ષાના કેસમાં બનારસની હોટલના મેનેજરનું સામે આવ્યું નિવેદન

Arrow

મેનેજરે કહ્યું અકાંક્ષા શનિવારે મોડી રાત્રે પાછી આવી ત્યારે તેને એક છોકરો મુકવા આવ્યો હતો.

Arrow

તેણે કહ્યું અકાંક્ષા કારમાંથી ઉતરી ત્યારે લથડિયા ખાતી હતી. છોકરો તેને રૂમમાં મુકી થોડા સમય સાથે રહ્યો

Arrow

અકાંક્ષાની માતાએ ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી

Arrow
વધુ વાંચો